રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશિકાર પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
ગોળમટોળ બકરી ને નાનકડું ઘેટું
ગલા ગોવાળને ત્યાં ઘેટાઓનો પાર ન હતો. ચારેબાજુ નજર કરો તો હરતા-ફરતા પોચાં-પોચાં રૂના ઢગ જેવા ઘેટાં જ દેખાય. એ ઘેટાંઓ માથું નીચું કરીને સતત ઘાસમાં કશુંક શોધવામાં પડ્યાં હોય એવું લાગે. પણ ગલા ગોવાળ પાસે કંઈ એકલાં ઘેટાં ન હતાં. એક બકરી પણ હતી.
-
સાચાબોલી ગાય
ઊંચો ઊંચો એક ડુંગર હતો. ગામની સીમમાં ચરી ગાયો ક્યારેક ડુંગરની ખીણમાં ચાલી જતી. ત્યાં ચારો ચરતી અને ઝરણાંનું મીઠું પાણી પીતી. સાંજ પડ્યે ગોવાળ ધણને ગામમાં પાછું વાળી લાવતો. એક દિવસ એક ગાય પાછળ રહી ગઈ. સૂરજ ડૂબી ગયો હતો. અંધારું