રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસસલું પર બાળવાર્તાઓ
બાળવાર્તા(6)
-
હાથીભાઈની યુક્તિ
એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ-રોજ એક-એક પશુ સિંહનો ખોરાક બનીને તેની પાસે જતું હતું. તેમાં એક વખત સસલાનો વારો આવેલો અને તેણે ચતુરાઈ કરીને સિંહને કૂવામાં નાખી દીધેલો. અને ત્યારે જંગલમાં સૌને હાશ થઈ ગયેલી. તમને ખબર છે ને આ ચતુર સસલાની વાત?
-
છોગાળા, હવે છોડો!
વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચાં બે. નાનાં ને રૂપાળાં. ધોળાં તો જાણે રૂના પોલ. દી ઊગે ને સસલો-સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાંને રાખે બખોલમાં. નીકળતી વખતે બચ્ચાંને કહે, “આઘાંપાછાં થસો નહી, બખોલ બહાર નીકળશો નહીં.” પણ
-
બીજી શરત
એક હતો કાચબો અને એક હતું સસલું. બંનેએ ઝડપથી દોડવાની શરત કરી. સસલાને એમ કે કાચબો તો સાવ ધીમે ધીમે ચાલશે માટે લાવ થોડું ઊંઘી લઉં. એણે થોડી ઊંઘ લીધી. એટલામાં કાચબો તો ધીરે ધીરે ચાલતો જ રહીને ખૂબ આગળ નીકળી ગયો. આમ અભિમાની સસલું હારી ગયું અને ધીરજવાળો
-
જેવા સાથે તેવા
એક હતો સસલો, રૂપાળો, નાનકડો અને નાજુક. નામ એનું સુંદર સસલો. જેવું નામ તેવો જ એ સ્વભાવનો પણ સુંદર હતો. સ્વભાવે સરળ. કોઈ સાથે ખટપટ નહીં, કૂણું કૂણું ઘાસ ખાય. ઝરણાનું પાણી પીએ. નાચેકૂદે ને મજા કરે. ખુશ થાય ત્યારે વળી ગાય પણ ખરો. એક દિવસ એને સરસ મજાનાં