રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
જૂની સાડીના બદલામાં નવી સાડી, જૂના ટીવીના બદલામાં નવું ટીવી, જૂના ફ્રીઝના બદલામાં નવું ફ્રીઝ, જૂના કૂલરના બદલામાં નવું કૂલર, જૂની સાઇકલના બદલામાં નવી સાઇકલ, જૂના સ્કૂટરના બદલામાં નવું સ્કૂટર.... દરેક જૂની વસ્તુના બદલામાં તદ્દન નવી અને એવી જ