રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
હસમુખ એક નાનો છોકરો હતો. એનું ઘર ગરીબ હતું. એને ઘણું ઘણું લેવાનું મન થતું, પણ એમાંનું ઘણું એ નહોતો મેળવી શકતો. છતાં એ સુખી હતો. આનંદમાં રહેવાનું એ શીખી ગયો હતો. આ શીખ એની પ્રેમાળ બા પાસેથી મળી હતી. એક વાર એણે એની બાને કહ્યું, ‘બા! આપણી