રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
‘બટુક બેટા, શાક શાનું કરીશું આજે?’ બાએ પૂછ્યું કે તરત બટુક હસી પડ્યો : ‘શાનું તે બટાકાનું વળી.’ ‘મને ખબર છે ભૈ, તને બટાકા વગર બીજું એકેય શાક ભાવતું નથી.’ બાએ આમ બોલીને બટુકના માથે ટપલી મારીને હસી લીધું : ‘રોજરોજ બટાકાનું શાક ખાઈને