કુમારી નેપિયર નામની એક યુરોપિયન બાઈ પાસે એક મોટો પાળેલો કૂતરો હતો. એ કૂતરાને શેઠાણીએ એક કામ સોંપ્યું હતું. દરરોજ ભઠિયારખાનામાં જઈ ભઠિયારાને ત્યાંથી એક ઝોળી રોટી (બ્રેડ) લાવવાનું કામ એ કૂતરો કરતો. આપણા દેશમાં આપણું