એક હતો સાગર. એ સાગરને કિનારે એક હતો બેટ. એ બેટ ઉપર એક હતો માળો. “એ માળો કોનો હશે, જય?” “કહું? કહું?..... માછલીઓ!” બધાં હસી પડ્યાં. દાદાએ કહ્યું : “જય,