રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાધુ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
કરમની સજા
એક ગામમાં ખૂબ જ સારા માણસો રહેતા હતા. બધાની પાસે સુંદર મકાન હતાં. ગામમાં બાગબગીચા હતા. ગામમાં નિશાળ પણ હતી. લોકોનું જીવન બધી રીતે સુખી હતું. આ ગામમાં એક વૃદ્ધ જાદુગર અને તેનો ચેલો રહેતા હતા. વૃદ્ધ જાદુગર ખૂબ જ સારા સ્વભાવનો માનવી હતો. કદી કોઈનું
-
ભોળા ભાભા
ભોળા ભાભાને એક સાધુ મળી ગયા. ભોળા ભાભાની સેવાથી પ્રસન્ન થઈ સાધુએ એમને એક વીંટી આપી : ‘કહ્યું વીંટી મારી મા, વીંટી મારો બાપ!’ કહી તમે વીંટીની પાસે જે માગશો તે મળશે. બંગલો માગો તો બંગલો ને રાજપાટ માગો તો રાજપાટ મળશે. પણ વીંટી પાસે એક જ વખત માગી શકાશે.’