રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
બહુ જૂના જમાનાની વાત છે. એ વાત મને મારા દાદાએ કરેલી. મારા દાદાને તેમના દાદાએ કરેલી. એવી જૂની વાત છે. એ વાત જે વખતે બની તે વખતે આ ધરતી ઉપર બધાં જાનવર સંપીને રહેતાં. એકેએક જાનવર : વાઘ, સિંહ, હાથી, વરુ, સાપ, શિયાળ બધાંયે કૂણું કૂણું ઘાસ ખાતાં
આંબલીના એક ઝાડ નીચે કીડીઓનો મોટો રાફડો હતો. જુદાં-જુદાં દર કરી, અસંખ્ય કીડીઓ તેમાં રહેતી હતી. કીડીઓમાં સંપ ઘણો. બધી સાથે સંપીને રહે. દરેક કીડી જ્યાંથી મળે ત્યાંથી કણ, કણ ખાવાનું લાવીને રાણી પાસે રજૂ કરે. કીડીઓની રાણી આ બધું ખાવાનું જમીનની અંદર એક