રૂપાપરી નગરી. એ નગરીમાં રૂપસિંહ રાજા રાજ કરે. રૂપાપરીથી દૂર જંગલમાં એક ઝૂંપડી હતી. આ ઝૂંપડીમાં એક ડોસો રહેતો હતો. ડોસાનો ધંધો એક. આખો દિવસ ડોસો કપડાં સીવતો રહે. તે વખતે સીવવાના
આજે તો ઇન્દુબાલાએ રેશમી ફરાક પહેર્યું હતું ને માથામાં ફૂલ નખાવ્યાં હતાં, છતાં એ ચિંતાતૂર હતી. આમ તો ઇન્દુબાલા હસમુખી હતી. એ રમે કૂદે ને મઝા કરે. ભાગ્યે જ એના મોઢા પર આવી ચિંતા હોય. પણ આજે તો એ