રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
બે ભાઈબંધ. એકનું નામ ચંદુ, બીજાનું નામ નંદુ. ચંદુ દૂબળો ને નંદુ જાડો. બેયને ફરવાનો ભારે શોખ. બંનેને એમનાં મા-બાપ કાયમ વઢે : ‘અલ્યા મૂરખાઓ! ગમે ત્યારે ગમે ત્યાં ન નીકળી પડો. કોઈક દિવસ નક્કી હેરાન થશો.’ પણ કોઈનુંય કહ્યું માને તો ચંદુ-નંદુ શેના? એ