રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
દાહોદમાં મામલતદારની કચેરીનો દરવાજો જોવા જેવો છે. તે જૂનો બાદશાહી વખતનો છે. તેના દરવાજાની ટોચે ચકલાંના માળા જોશો. તેમાં ઘણાં ચકલાં રહે છે. દિલ્હીના બાદશાહની સવારી એક વખત ફરતી ફરતી ત્યાં આવી, ત્યારે બાદશાહનો તંબૂ તે દરવાજાની પાસે ચોગાનમાં નાખવામાં