રંગ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
જાદુઈ શબ્દ
એક હતો છોકરો. પ્રિયમ એનું નામ. એક દિવસ એ ગુસ્સે થઈ ગયો. ધૂંઆંપૂંઆં થઈ ગયો. ઘર છોડીને નીકળી પડ્યો. રસ્તામાં પથરો આવ્યો. એને લાત મારીને ઉડાડી દીધો. શેરીનું કુરકુરિયું પૂંછડી પટપટાવતું આવ્યું. પ્રિયમે
-
છમ્મકછલ્લો
એક હતાં ખિસકોલીબાઈ. એમનું નામ એમણે પોતે જ પાડેલું – છમ્મકછલ્લો! એમને કંઈ કામકાજ કરવું ગમે નહીં. એમની મા એમને લઢે-વઢે પણ એ તો સાંભળે જ નહિ ને! પાછાં ગાય : “હું સરસ મઝાની ખિસકોલીબાઈ, છમ્મકછલ્લો; હું હરું ફરું ને મઝા કરું બસ, છમ્મકછલ્લો.”