રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરમત પર બાળવાર્તાઓ
બાળવાર્તા(9)
-
માંદી ચીંચીં જલસા કરે
નાની ચીંચીં છાશવારે માંદી પડી જાય. આજે સાજી તો કાલે માંદી. સવારે સાજી તો સાંજે માંદી. સંગી ચકીને એની બહુ ચિંતા રહે. કોઈએ કહ્યું કે દૂર દૂરના મંદિરે વાનર વૈદરાજ આવ્યા છે. તે એવી દવા આપે કે મોટામાં મોટો રોગ હોય તોય ભાગી જાય. સંગી ચકી તો પહોંચી ત્યાં. માળામાં
-
ઉંદર પાંચ પૂંછડીવાળો!
એક હતો ઉંદર. તેને હતી પાંચ પૂંછડી. ઉંદર મોટો થવા લાગ્યો એટલે મમ્મીને ચિંતા થઈ કે,એ શેરીમાં રમવા જશે તો મિત્રો, તેની મજાક કરશે! એ સ્કૂલે જશે તો સાથે ભણનારા પણ તેની મસ્તી કરશે! તો શું કરવું? ઉંદર જેમ-જેમ મોટો થતો જાય; તેમ-તેમ તેની પાંચ
-
પિન્કીબહેનનું સપનું
નાનાં પિન્કીબહેનને એક કુટેવ. તે કાયમ સવારે રડતાં રડતાં જ ઊઠે. વળી તેમના ઘરની સામે એક જૂનું તૂટેલું ઘર. રોજ સવારે પિન્કીબહેન ઊઠીને ઓટલે આવે એટલે પેલું પડેલું ઘર જ દેખાય. રોજ આ જ જોવું પડે તે તેમને ના ગમે. મમ્મીને કહે : ‘મમ્મી, ચાલને આપણે બીજે ઠેકાણે
-
ઠીંગુ અને પીંગુ
રામજીની વાડીએ બેઠો બેઠો ઠીંગુ ઠળિયો વિચારતો હતો, “ ‘લ્યા, શું બનું? શું બનું?” તેવામાં “શું રમું? શુ રમું?” કરતું પીંગુ પતંગિયું ત્યાં આવી લાગ્યું. “ચાલને ઠીંગુ, કંઈ રમીએ. હું શોધું, તું સંતા.” “એ ભલે, ભલે, ભલે...!” ઠીંગુ ઠળિયો ઊછળી પડ્યો.
-
લપસણીની મજા...
એક મોટી નિશાળ હતી. નિશાળ હોય એટલે ત્યાં હીંચકાઓ, લપસિયા ને એવું બધું હોય ને! આ નિશાળામાં પણ ઘણા બધા હીંચકાઓ હતા. છોકરા-છોકરીઓ રિસેસનો ઘંટ વાગે કે હીંચકાઓને પકડવા દોડે. લપસણી પર સરકવા લાંબી લાઈન લાગે. વહેલા પહોંચી ગયા હોય એ ટેસથી હીંચકા પર ફંગોળા
-
ઊંદર-બિલ્લીની રમત!
ચુંચું અને મુંચું નામના બે ઊંદર હતા. તે કાનજી પટેલના મકાનમાં રહેતા હતા. કાનજી પટેલ ખેતીનું કામ કરતા હતા, એટલે તેમના ઘરમાં ઘઉં, બાજરી, જુવાર, ચણા, મગ એવાં જાતજાતનાં અનાજ આ બંને ઊંદરડાને સારી રીતે ખાવા મળતાં હતાં. ચુંચું અને મુંચું આમ તો ડાહ્યા
-
ભુલકણો ભોલુ
નામ એનું ભોલુ. ભોલુ હતો ભુલકણો. કશું યાદ રહે નહિ. જવું હોય સ્કૂલે, પહોંચી જાય મિત્રના ઘેર. લાવવાનાં હોય કેળાં, લઈ આવે રીંગણાં. શિક્ષકે ગૃહકાર્ય સોંપ્યું હોય તો તે પણ એને યાદ રહે નહિ. એક દિવસ મમ્મીએ કહ્યું, “ભોલુ, પેલા ભરતભાઈની દુકાનેથી બે-ત્રણ