રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
આજે તો ઇન્દુબાલાએ રેશમી ફરાક પહેર્યું હતું ને માથામાં ફૂલ નખાવ્યાં હતાં, છતાં એ ચિંતાતૂર હતી. આમ તો ઇન્દુબાલા હસમુખી હતી. એ રમે કૂદે ને મઝા કરે. ભાગ્યે જ એના મોઢા પર આવી ચિંતા હોય. પણ આજે તો એ ખરેખરી ચિંતાતૂર હતી. મેં એને પાસે બોલાવીને