રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાણી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(3)
-
અત્તરનાં મૂલ
એક હતો રાજા. તે સુંગંધનો ભારે શોખીન. તેના મહેલમાં, ગામમાં અને આખા રાજ્યમાં સુગંધી ફૂલથી ભરપૂર બાગ-બગીચાનો પાર નહિ. રાજમહેલના અને રાજધાનીના નગરના તમામ કુવારાઓમાં સુગંધભર્યું પાણી ઊડતું. રાજાના વસ્ત્રભંડારમાં સુગંધી પદાર્થની થેલીઓ એવી ચતુરાઈથી ગોઠવેલી