Famous Gujarati Ghazals on Qayamat | RekhtaGujarati

કયામત પર ગઝલો

ઇસ્લામ ધર્મ અનુસાર છેલ્લો

દિવસ. આ છેલ્લો દિવસ એટલે વ્યક્તિના જીવનનો છેલ્લો દિવસ, જ્યારે એણે ઈશ્વરને પોતાના પાપ-પુણ્યનો હિસાબ આપવાનો રહે છે. આ સિવાય ‘સૃષ્ટિના છેલ્લા દિવસ’ તરીકે પણ કયામત સંજ્ઞાનો ઉપયોગ થાય છે.

.....વધુ વાંચો