Famous Gujarati Children Stories on Pujari | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પૂજારી પર બાળવાર્તાઓ

પૂજા કરે એ પૂજારી. મંદિરોમાં

ઈશ્વરની પ્રાર્થના અને મંદિરની દૈનિક ધાર્મિક ગતિવિધિઓ કરનારને ‘પૂજારી’ કહે છે. પૂજા એટલે લોકબોલી અને સાહિત્યમાં ભક્તિ, અહોભાવ ધરાવવું અને અહોભાવયુક્ત વ્યવહાર કરવો. એ અર્થમાં જેની ભક્તિ કે પૂજા થઈ રહી હોય એ ભગવાન જ હોય એ જરૂરી નથી. દાખલા તરીકે જો કોઈ માણસ ગામના સરપંચ માટે અત્યંત અહોભાવ ધરાવતો હોય અને સરપંચ જે કહે એને સત્ય માનતો હોય પછી ભલે સરપંચ વાહિયાત કે અતાર્કિક વાત કરે – તો એવા વિવેકહીન અહોભાવ ધરાવનાર માણસને ‘સરપંચની પૂજા’ કરનારો કહેવાય. આમ, ‘પૂજારી’ શબ્દ લોકબોલીમાં મંદિર કે ઈશ્વરના સંદર્ભ વગર પણ ઉપયોગમાં લેવાય છે.

.....વધુ વાંચો