Famous Gujarati Mukta Padya on Prastaav | RekhtaGujarati

પ્રસ્તાવ પર મુક્તપદ્ય

ભૂમિકા, દરખાસ્ત, ઠરાવ,

રજૂઆત. વહેવારમાં કોઈ વ્યક્તિ પોતે જેને ચાહે છે તેની સામે પોતાના પ્રેમભાવની રજૂઆત કરે તેને ‘પ્રેમનો પ્રસ્તાવ’ મૂક્યો એમ કહે છે. સાહિત્યિક પુસ્તકોમાં લખવામાં આવતાં આમુખને ‘પ્રસ્તાવના’ કહે છે. કોઈ બાબતની પાયાની સમજૂતીને ‘પ્રાસ્તાવિક’ કહેવાય છે. કશુંક નક્કી થયું હોય તેને ‘પ્રસ્તાવિત’ કહે છે.

.....વધુ વાંચો

મુક્તપદ્ય(1)