વિનંતી. સર્વ શક્તિમાન ઈશ્વર પાસે માંગવામાં આવતી મદદને ‘પ્રાર્થના’ કહેવાય છે. લોકવ્યવહારમાં આદરણીય વ્યક્તિને કરવામાં આવતા નિવેદનને પણ ‘પ્રાર્થના’ કહે છે.