Famous Gujarati Ghazals on Pralay | RekhtaGujarati

પ્રલય પર ગઝલો

અતિવિનાશક કુદરતી આફત,

પુરાણો દ્વારા કથિત સૃષ્ટિના સમાપનનો સમય. લોકબોલીમાં કોઈ પણ કારણથી જ્યારે બહુ મોટી માત્રામાં નુકસાન થાય ત્યારે તેને ‘પ્રલય’ કહે છે. સાહિત્યમાં એ જ અર્થમાં આ શબ્દનો ઉપયોગ થતો રહ્યો છે.

.....વધુ વાંચો