રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક રાજકુંવર અને એક ગોવાળ. બેય વચ્ચે ભારે ભાઈબંધી. આખો દિવસ બેય સાથે હરેફરે, રમે-જમે, સૂએ-બેસે. ઘડીપળ પણ છૂટા ન પડે. રાજકુંવરે પ્રતિજ્ઞા કરી કે રાજા થઈશ ત્યારે તને જ મારો દીવાન બનાવીશ. ગોવાળ કહે : “ભલે.” બેયના દિવસ આનંદમાં ચાલ્યા જાય. ગોવાળ
હિમાલયમાં એક વિશાળ સરોવર હતું. એમાં તરવા માટે ભાત ભાતનાં પંખીઓ ટોળે મળતાં. આ પંખીઓમાં હંસોનું એક ટોળું પણ રહેતું. બીજાં પંખીઓ કલબલાટ કરતાં એકબીજાને ચાંચો મારતાં, પણ આ હંસોના ટોળામાં કોઈ દિવસ એવું થયું નહોતું. આનો જશ ટોળાના રાજા ધૃતરાષ્ટ્ર