રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપીઠી પર ગીત
પીઠી એ હિંદુ ધર્મના
લોકોમાં લગ્નસંબંધની વિધિઓમાંથી એક છે, વિવાહ પહેલાં વર અને કન્યાને હળદર ચઢાવવાનો રિવાજ છે એને ‘પીઠી’ કહે છે. લોકબોલી અને સાહિત્યમાં ‘પીઠી’ શબ્દ વિવાહના વિકલ્પે છૂટથી વપરાય છે. પન્નાલાલ પટેલની વાર્તાનું શીર્ષક છે ‘પીઠીનું પડીકું’, જે વિવાહ પ્રસ્તાવની રસમ માટે વાર્તામાં વપરાયું છે.