રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપીંછું પર બાળવાર્તાઓ
પક્ષીની પાંખ જેનાથી
બને એને ‘પીંછા’ કહે છે. વાળ અને નખની જેમ પીંછા ઊગે અને ખરે છે. આ થઈ શારીરિક વિગત, પણ પીંછાનો સૌંદર્યસંદર્ભ પણ છે. પીંછાના રંગ થકી પક્ષીની શોભા જણાય છે. જો પીંછા રંગીન અને આકર્ષક આકારના હોય તો તેનો ઘરેણાં કે સજાવટ માટે ઉપયોગમાં લેવાય છે, જેમકે, મોરપિચ્છ. પીંછા સાથે ઉડવું પણ સંકળાયેલું છે. સાહિત્યમાં રંગ અને ઉડ્ડયનના સંકેતમાં પીંછાનો ઉપયોગ થાય છે.