Famous Gujarati Laghukavya on Pida | RekhtaGujarati

પીડા પર લઘુકાવ્ય

પીડા એટલે વેદના, દુઃખ.

ઈજાથી થતી વેદનાને ‘પીડા’ કહે છે અને આપત્તિને કારણે થતી વ્યથાને પણ ‘પીડા’ કહે છે. નરસિંહ મહેતાના સુપ્રસિદ્ધ ભજનની પંક્તિ છે : ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.’ વધુ માહિતી માટે જુઓ : ‘દુઃખ’

.....વધુ વાંચો

લઘુકાવ્ય(1)