રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપરશુરામ પર ખંડકાવ્ય
વિષ્ણુનો છઠ્ઠો અવતાર;
ભૃગુવંશના જમદગ્નિ ઋષિ અને રેણુકાનો પુત્ર. પિતાની ક્ષત્રિય રાજાએ અન્યાયથી કરેલી હત્યાને કારણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરવાનું એમણે પ્રણ લીધાની કથા છે. તેમના ક્રોધ માટે પણ તેઓ કુખ્યાત હતા. સાહિત્યમાં ક્રોધિત વ્યક્તિ માટે વિશેષણ તરીકે ‘પરશુરામ’નો ઉલ્લેખ થાય છે.