Famous Gujarati Ghazals on Parajay | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પરાજય પર ગઝલો

હાર. પરાભવ. એક સિદ્ધાંત

મુજબ સંઘર્ષ એ ગદ્ય સાહિત્યનો પ્રાણ છે, કેમકે, સંઘર્ષમાં કશુંક બને છે, એક તત્ત્વ અન્ય તત્ત્વને પરાજિત કરવા યત્નશીલ હોય છે. આ સંઘર્ષ બે પાત્ર વચ્ચે પણ હોઈ શકે કે પછી પાત્ર અને પરિસ્થિતિ દરમિયાન પણ હોઈ શકે. ટૂંકી વાર્તામાં સંઘર્ષમાંથી કોની જીત થાય છે એના કરતાં વધુ મહત્ત્વનું એ સંઘર્ષની રજૂઆત હોય છે, જ્યારે નવલકથા (અને કેટલીક વાર ટૂંકી વાર્તામાં પણ) પરાજિત થયેલ પાત્રની પ્રતિક્રિયા કથાફલકને રસપ્રદ પૂર્તિ આપે છે.

.....વધુ વાંચો