રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપનઘટ પર ગીત
પનઘટ એટલે પાણી ભરી શકાય
એવો નદી કે તળાવનો ઘાટ. કૃષ્ણલીલામાં કૃષ્ણ પાણી ભરવા જતી ગોપીઓને વિવિધ રીતે હેરાન કરતા એવી વાતો છે તેમજ એવા ઘણા કૃષ્ણપ્રીતિના ગીત અને ગરબાઓ પણ છે. સાહિત્યકૃતિઓમાં પનઘટ નાયક–નાયિકના આકસ્મિક પ્રથમ મિલન કે મિલન સ્થળ તરીકે અતિલિખિત છે. પનઘટ સાથે પનિહારી અને પનિહારી સાથે પ્રણય તથા શૃંગાર રસ જોડાઈ ગયા છે.