રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપલાયનવાદ પર અછાંદસ
અંગત જવાબદારી ન સ્વીકારવી,
વાસ્તવિકતાની અવગણના કરવી, બેજવાબદારી, ભાગેડુવૃત્તિ. સાહિત્યની વાત કરીએ તો પલાયનવાદી પાત્ર કથાને વળાંક આપે છે, નાટ્ય આપે છે અને આશ્ચર્ય પણ આપે છે. જેમકે, ‘ભદ્રંભદ્ર’(૧૯૦૦, રમણભાઈ નીલકંઠ)નો નાયક ભદ્રંભદ્ર, ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વેવિશાળ’(૧૯૩૮)માં વિજયચંદ્રનું પાત્ર અને યોગેશ જોશી લિખિત લઘુનવલ ‘સમૂડી’(૧૯૮૪)માં નયનાનું પાત્ર પલાયનવાદી છે. ટૂંકી વાર્તામાં પણ આવાં પાત્રોની નવાઈ નથી.