Famous Gujarati Geet on Navodha | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવોઢા પર ગીત

નવોઢા એટલે નવી વિવાહિતા.

જેના હાલ વિવાહ થયા છે એ સ્ત્રી. વિવાહ એક નવા જીવન, નવા અનુભવની શરૂઆત તો છે જ પણ સ્ત્રી માટે વિવાહ એ વધુ પડકારરૂપ પડાવ છે, કેમકે આપણી સમાજ વ્યવસ્થામાં વિવાહ બાદ પુરુષે પોતાના પિતાના ઘરને તજવાનું નથી હોતું, પણ સ્ત્રી વિવાહ બાદ પોતે જ્યાં ઉછરી અને પુખ્ત વયની થઈ એ ઘર–પરિવારને છોડીને જવાનું હોય છે. આથી નવોઢા એક તરફ નવા સહજીવનની ઉમેદ અને ઉત્સાહ ધરાવે છે તો બીજી તરફ પિયરથી કપાયાની વેદના પણ સમાંતરે અનુભવતી હોય છે. આ મિશ્રભાવ સ્વાભાવિક રીતે જ સાહિત્ય માટે એક રસપ્રદ પાર્શ્વભૂ રચે છે. (વધુ માહિતી માટે જુઓ : નવવિવાહિત)

.....વધુ વાંચો