મમ્મી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(6)
-
પૈસાનું ઝાડ
ભોલુ આખો દિવસ ખાઈ-પીને મોજમસ્તીમાં રહેતો. મમ્મી કોઈ કામ કહે તો કોઈ ને કોઈ બહાનું કરીને ત્યાંથી અદૃશ્ય થઈ જતો. ખર્ચી માટે પણ મમ્મીને બહુ હેરાન કરતો. ખર્ચી ન મળે તો ગુસ્સે થઈને ઘરની વસ્તુઓ તોડી દેતો. મમ્મી તેનાથી બહુ નારાજ રહેતાં.
-
ભોલુનાં નાનીમા
ભોલુને વૅકેશન પડ્યું તો દોડતો આવ્યો મમ્મી પાસે. કહેવા લાગ્યો, “મમ્મી, આ વખતે આપણે નાનીને ઘેર જઈએ.” મમ્મી બોલ્યાં, “આ આ વર્ષે આપણે ક્યાંય નથી જવાનાં. ઘેર જ રહીશું.” પણ ભોલુએ જીદ કરી, “મારે નાનીને
-
મનનભાઈનું બટનનનન્...
મનનભાઈ નવું ટી-શર્ટ પહેરીને સ્કૂલે ગયા. સ્કૂલ-બસમાં બેઠેલાં સૌ છોકરાઓની નજર મનનભાઈના ટી-શર્ટ પર જ વારેવારે મંડાતી હતી. રીના કહે : ‘મનન, બટન બહુ સરસ છે હોં!’ વ્યોમા કહે : ‘મનન,
-
ભુલકણો ભોલુ
નામ એનું ભોલુ. ભોલુ હતો ભુલકણો. કશું યાદ રહે નહિ. જવું હોય સ્કૂલે, પહોંચી જાય મિત્રના ઘેર. લાવવાનાં હોય કેળાં, લઈ આવે રીંગણાં. શિક્ષકે ગૃહકાર્ય સોંપ્યું હોય તો તે પણ એને યાદ રહે નહિ. એક દિવસ મમ્મીએ કહ્યું, “ભોલુ, પેલા