રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમુંબઈ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
મુંબઈની કીડી
છે ને એક મુંબઈની કીડી હતી. આ કીડી છે ને એક કવિના બુશકોટના ગજવામાં બેઠી હતી. કવિ છે ને મોટરમાં બેઠા હતા. મોટર છે ને, જંગલમાંથી પસાર થતી હતી. કવિ છે ને ‘કીડી’ પર કવિતા લખતા હતા અને મોટેથી ગણગણતા હતા. મુંબઈની કીડી છે ને ગજવાની બહાર આવીને સાંભળતી
-
કમ ઑન, ચાર્લી
દિવાળીના શુભ તહેવારો આવ્યા એટલે શાળાઓમાં રજા પડી. બાળકોને તો જે દહાડે શાળામાં રજા હોય તે દહાડો તહેવાર જેવો જ લાગે. છોકરાંઓને જેમ મોસાળ વહાલું અને સ્ત્રીને વહાલું પિયર, તેમ મુંબઈગરા માણસોને માથેરાન-મહાબળેશ્વર વહાલાં. રાજ ખાંડવાળાનું કુટુંબ પણ રજા