રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક હતો નટ. ઘણા ઘણા ખેલ કરે. દોરડા પર ઊંધે માથે ચાલે. માથે મૂકે સાત સાત ઘડા. ઘડા માથે મૂકે દીવો. પછી ભોંય પર આળોટતો જાય. આવા આવા ખેલ જોઈને ગામના લોકો ઘણા રાજી થયા. તભા ભટ અને ફૂસકી મિયાં પણ રાજી થયા. દલા શેઠ તો વાહ