નામ નંદ પણ આનંદ નહિ. પ્રજાને આનંદ નહિ. ખેડૂતને આનંદ નહિ. કોઈને આનંદ નહિ. નંદરાજા પૈસાનો મહા લોભી, કારણ કે એ ખજાનો ભરવામાં સમજે. આવા લોભી રાજાના રાજમાં પ્રજા