રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમંદિર પર બાળવાર્તાઓ
બાળવાર્તા(5)
-
ઈશ્વરનું ઘર
શાળાએથી ઘેર આવતાં જ સત્યમ પાપાને શોધવા લાગ્યો. “મમ્મી, પપ્પા ક્યાં છે?” “અભ્યાસખંડમાં જો.” “પાપા, આવું?” બારણામાંથી સત્યમે પૂછ્યું. “હા, સત્યમ આવ, આવ!” સત્યમ્ પાપાની બાજુમાં સોફામાં બેસી ગયો. દફ્તરમાંથી ચોપડી કાઢી,
-
તો પ્રભુ કરે સહાય!
દીપક એક ગામડાગામનો વિદ્યાર્થી હતો. તેનું પોતાનું ગામ તો સાવ નાનું હતું; માંડ સોએક ઘરનું ગામ પરંતુ તેના ગામથી ચારેક માઈલ છેટે એક મોટું ગામ હતું કસબાનું ગામ હતું – કુસુમપુર. કુસુમપુરમાં એક હાઈસ્કૂલ હતી. પોતાના ગામમાં ચાર ધોરણ પસાર કરીને દીપક હોંશે
-
અદલાબદલી
મારા પડોશી કવનને તો તમે ઓળખો છો ને? અમે બન્ને એક સાંજે મંદિરમાં ગયા હતા. ભગવાનને પ્રાર્થના કરીને પાછા આવતા હતા. ત્યાં રાડ પડી, “એઈ, રાજ જાડિયા!” સરલામાસી આવીને આદત મુજબ મારા ગાલ ખેંચી ખેંચીને વાત કરવા લાગ્યાં. દર વખતે એ ગાલ ખેંચે ત્યારે મારું મોઢું