એક રાજા હતો. રાજા જેવો રાજા. એને રહેવાને મોટા મહેલ હતા, સેવાચાકરીમાં સંખ્યાબંધ નોકર-ચાકર હતા. ખાવાપીવાની કે પહેરવાઓઢવાની એને કંઈ ખોટ ન હતી. શરીરે એ સશક્ત હતો. એ સુખેથી ઊંઘતો ને જાત જાતના આનંદોમાં દિવસ વિતાવતો. એના જેવું સુખી બીજું કોઈ
વલ્લુ નામે એક વાંદરો, ખૂબ હોંશિયાર. કદી ન માને હાર, પણ એ અભિમાની અપાર. ‘મારું કાળજું તો જાંબુના ઝાડ ઉપર છે’ – એવું કહીને એ વિકરાળ મગરને બનાવી આવેલો... એ જ વલ્લુ. તે પછી તો વલ્લુની વાહ... વાહ...