મામા પર બાળવાર્તાઓ
બાળવાર્તા(3)
-
બટુક બટાકો
‘બટુક બેટા, શાક શાનું કરીશું આજે?’ બાએ પૂછ્યું કે તરત બટુક હસી પડ્યો : ‘શાનું તે બટાકાનું વળી.’ ‘મને ખબર છે ભૈ, તને બટાકા વગર બીજું એકેય શાક ભાવતું નથી.’ બાએ આમ બોલીને બટુકના માથે ટપલી મારીને હસી