રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
કનકપુર નામે ગામમાં એક બહુ મોટા જમીનદાર રહે. તેમને ચાર દીકરા : રામ, હરિ, ગોપાળ અને ગોવિંદ. ચારે નોકરચાકરને હાથે લાડકોડમાં ઊછર્યાં. જમીનદારનું સઘળું ધ્યાન જમીનજાગીર સંભાળવામાં રહેતું. દીકરાઓના ઉછેર પાછળ ધ્યાન આપવાની ફુરસદ મળતી નહીં. પરિણામે નોકરોને
મારા પડોશી કવનને તો તમે ઓળખો છો ને? અમે બન્ને એક સાંજે મંદિરમાં ગયા હતા. ભગવાનને પ્રાર્થના કરીને પાછા આવતા હતા. ત્યાં રાડ પડી, “એઈ, રાજ જાડિયા!” સરલામાસી આવીને આદત મુજબ મારા ગાલ ખેંચી ખેંચીને વાત કરવા લાગ્યાં. દર વખતે એ ગાલ ખેંચે ત્યારે મારું મોઢું