મજાક પર બાળવાર્તાઓ
બાળવાર્તા(3)
-
બગલાનો પડયો વટ
એક તળાવ હતું. તેને કિનારે એક બગલો રહેતો હતો. તળાવમાં કાચબા, દેડકાં, અને માછલીઓ રહેતાં હતાં. બગલાને મજાક કરવાની ટેવ હતી. તે રોજ નવા નવા દેખાવ કરીને બધાંને વિચાર કરતા કરી દેતો. જાત જાતના વેશ બદલીને ડરાવતો. માછલીઓ તો