રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક હતી ચૂં ચૂં. તે એના ગામમાં ‘મિસ વિલેજ’ બની હતી. ચોપાસ એની નામના ફેલાઈ ગઈ હતી. બાજુના ગામમાં એક વરણાગિયો ઉંદર રહેતો હતો. તેણે મિસ વિલેજની કીર્તિ સાંભળી હતી. તે તો ગયો મિસ વિલેજના ગામમાં, ને ઘર શોધતો-શોધતો મિસ વિલેજની પાસે પહોંચી ગયો. તેણે
એક હતું ગામ. તેમાં નળનું નહોતું નામ. તેથી બધી જ સ્ત્રીઓ ગામમાં એક કૂવો હતો, તેમાંથી પાણી ભરતી હતી. એ ગામમાં એક કુટુંબ રહેતું હતું : વિમુ, નિમુ, કમુ અને તેમનાં મમ્મી-પપ્પા. એક વખત આ ત્રણે દીકરીઓ વિમુ, નિમુ અને કમુ કૂવેથી પાણી ભરીને આવતી હતી અને