રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
“બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે, માટે બધાં એક શેતરંજી, એક ટંકનું ભાથું તથા પાણીનું પવાલું સાથે લેતાં આવજો. આગગાડીમાં જવાનું છે.” શાળાનાં મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી
એક હતો સાગર. એ સાગરને કિનારે એક હતો બેટ. એ બેટ ઉપર એક હતો માળો. “એ માળો કોનો હશે, જય?” “કહું? કહું?..... માછલીઓ!” બધાં હસી પડ્યાં. દાદાએ કહ્યું : “જય, માછલી માળો નથી બતાવતી. દરિયો એ જ એનું ઘર છે!” “તો દાદાજી! એ માળો