મા પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
પોપટ ને કાગડો
એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની મા કહે : ભાઈ કમાવા જા ને? પોપટ તો ‘ઠીક’ કહીને કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના
-
રમણ રોટલી
પ્રેમનગર નામના એક ગામમાં એક તોફાની છોકરો રહેતો હતો. એનું નામ રમણ રોટલી. એ પંદર વર્ષનો હતો. એના પિતા એને પાંચ વરસનો મૂકીને મરી ગયા હતા. એની મા એને મોટો કરતી હતી. ખાસ કરીને એવું બને છે કે બાપ વગરનાં બાળકો અવળે માર્ગે ચઢી જાય છે. રમણ રોટલીનું