રાત પડી ગઈ હતી; તોપણ કેટલાંક ઝાડ અંદર અંદર વાત કરતાં હતાં. આંબાનું ઝાડ પોતાની આસપાસનાં ઝાડને કહેતું હતું, “બોલો, પેલા તાડભાઈએ મને ગઈ કાલે શું કહ્યું ખબર છે?” “હા, હા, ખબર છે,” બાજુમાં ઊભેલા નાના પપૈયાએ કહ્યું, “તને
એક હતાં રેણુબહેન. રેણુબહેનના ઘરના આંગણામાં લીમડો હતો. રેણુબહેનના દાદાજીએ લીમડો વાવ્યો હતો. દાદાજી દેવ થઈ ગયા, છતાં લીમડો તો રહયો જ : રેણુબહેનને તો લીમડો ય