રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
ઢોલ વાગે ઢમાઢમ! એક હતો રાજા. ઘણું મોટું એનું રાજ. રાજમાં પાંચસો તો પ્રધાન! પ્રધાન આટલા બધા, પણ એમાં કોઈ વડો દીવાન મળે નહિ. રાજાએ ઠેર ઠેર શોધ ચલાવી. ગામેગામ ઢોલ પિટાવ્યાં. કોઈ ડાહ્યો માણસ મળે નહી. ડાહ્યો હોય એ દીવાન થાય. ઘરમાં દીવા વિના જેમ અંધારું
તેનામાં આવડત હતી, પણ નોકરી મળતી ન હતી. ખાવાપીવાનું મળતું નહિ અને પહેરવા-ઓઢવાનુંય મળતું નહિ. જિંદગી કેવી રીતે પસાર કરવી એ એક સવાલ હતો. વગર લેવેદેવે એને જેલમાં મોકલી દેવાયો. ગરીબોને કદાચ આમ જ જેલ થતી હશે! જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને