રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકુંજલડી પર ગીત
ફૂલના વેલાનો ઘટાટોપ.
લતાકુંજ. લોકબોલીમાં કુંજલડી એક પંખીને કહે છે. કુંજલડીનો પ્રેમ અને શૃંગાર સાથે સહજ સંબંધ છે અને આ બંને વિષય સાહિત્યના અભિન્ન અંગ છે, માટે લોકગીતો તથા પદ્ય અને ગદ્ય રચનામાં અવારનવાર કુંજલડીનો ઉપયોગ થતો રહ્યો છે.