રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક મોટી હવેલી. એના વૈભવની વાત કહેતાં તો કાંઈ પાર ના આવે. એની આગળ મોટો દરવાજો. દરવાજો ખોલો એટલે આવે મોટો ચોક. દરવાજાથી હવેલીના મુખ્ય ખંડ સુધી જતો એક રસ્તો. તે આખો સરસ જાજમથી પથરાયેલો. જમણી બાજુએ ચંપાનું ઝાડ. હવેલીની પાસે તો તુલસી જ તુલસી! હવેલીની
એક હતો ગધેડો. ગંગુ એનું નામ. ઉકરડો એનું ઠામ. કલ્લુ કુંભારની ઝૂંપડી એ જ એનું ધામ. સવાર-સાંજ એ માટી વહે, જરાય નહિ આરામ. રાત પડતાં થાકે : બોલે, ‘હે રામ! હે રામ!’ આમ ને આમ ગંગુ ગધેડાએ કલ્લુ કુંભારની ખૂબ-ખૂબ સેવા કરી. ઘણાં વરસ