Famous Gujarati Children Poem on Kukdo | RekhtaGujarati

કૂકડો પર બાળકાવ્ય

ઘરગથ્થુ પક્ષી. ‘મરઘો’

નામે પણ ઓળખાય છે. કૂકડા જાતિના નરને ‘કૂકડો’ અને માદાને ‘કૂકડી’ નામે ઓળખવામાં આવે છે. કૂકડાને સમયાંતરે ડોક ઊંચી કરી હુંકાર કરવાની આદત હોય છે. લોકબોલીમાં આ હુંકારને ‘કૂકડાની બાંગ’ કહે છે. કૂકડાના હુંકારને લોકજીવનમાં એટલું સ્થાન મળ્યું છે કે ‘કૂકડાની બાંગથી સવાર થઈ...’ જેવા વાક્યપ્રયોગ ચલણમાં છે. અંતર્મુખી સ્વભાવના અને લોકો સાથે ઓછું ભળનાર વ્યક્તિને ઉપાલંભમાં ‘ઘરકુકડો’ કહે છે.

.....વધુ વાંચો

બાળકાવ્ય(1)