Famous Gujarati kavitaayen on Kudrat | RekhtaGujarati

કુદરત પર ઊર્મિકાવ્યો

પ્રકૃતિ. બ્રહ્માંડ.

નસીબ. ઈશ્વર. માનવજાતિ પર આધિપત્ય ધરાવતી એક કાલ્પનિક વ્યવસ્થા. પદ્યરચનાઓમાં પ્રકૃતિના વર્ણન અને ભાગ્યના ઉલ્લેખમાં કુદરત આવે છે અને ગદ્ય- વિશેષત: વાર્તા- નવલકથાઓમાં ભાગ્ય, ઈશ્વર, અકસ્માત, પ્રકૃતિ જેવા તત્ત્વ કથારસને ગાઢ બનાવવા પ્રયોજાય છે.

.....વધુ વાંચો

ઊર્મિકાવ્ય(1)