ક્ષિતિજ પર અછાંદસ
પૃથ્વી આકાશ સાથે મળતી
દેખાય છે એ કલ્પિત રેખા; દૃષ્ટિમર્યાદા. કવિતાઓમાં ‘ક્ષિતિજ’ કવિપ્રિય શબ્દ રહ્યો છે. સાહિત્યિક લખાણમાં સાંજ કે દરિયાકિનારાના વર્ણનમાં ક્ષિતિજનો ઉલ્લેખ અચૂક હોય છે.