Famous Gujarati Free-verse on Kshan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્ષણ પર અછાંદસ

સમયનું એક માપ, સેકન્ડનો

૪/૫ અંશ. સાહિત્યમાં ‘ક્ષણ’ શબ્દ સમયના માપ ઉપરાંત ચોક્કસ સમયગાળાને દર્શાવવા વધુ વપરાય છે, જેમકે ‘આમ સાંભળતા એણે તે “ક્ષણે” જ નક્કી કર્યું-’ પ્રકારના વાક્યો કથાઓમાં સહજ છે. કાવ્યોમાં પણ કોઈ એક ચોક્કસ ઘટના મિલન કે વિરહ કે અન્ય મહત્ત્વના બનાવને સૂચવતાં સમય માટે ‘ક્ષણ’ સંજ્ઞાનો ઉપયોગ થાય છે.

.....વધુ વાંચો

અછાંદસ(1)